સાઉથ સુપરસ્ટાર પ્રભાસની બિગ બજેટ ફિલ્મ ‘સાહો’ ભારતમાં 30 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. દુબઈમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને ત્યાંના ક્રિટિક્સે આ ફિલ્મનો રિવ્યૂ પણ કર્યો છે.દુબઈના ક્રિટિક ઉમેર સંધુએ ફિલ્મ જોઈને આ ફિલ્મના વખાણ કર્યાં હતાં. તેમણે ટ્વીટ કરી હતી, ફર્સ્ટ રિવ્યૂ, યુએઈ સેન્સરબોર્ડ દ્વારા ‘સાહો’. જો તમને હાઈ ઓક્ટેન એક્શન સીન્સ, તમને મસાલા મૂવી પસંદ હોય તો વીકેન્ડ માટે ‘સાહો’ બેસ્ટ છે. પ્રભાસ ભારતનો બિગેસ્ટ સ્ટાર છે.
2. કેટલાંકે નેગેટિવ રિવ્યૂ પણ કર્યો
ઈન્ડિયન ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરે પ્રભાસની આ ફિલ્મનો નેગેટિવ રિવ્યૂ કર્યો છે. પ્રભાસનું હિંદી ડબિંગ, શ્રદ્ધા કપૂરનું પર્ફોમન્સ તથા ફિલ્મની લંબાઈની ટીકા કરી છે. તો અન્યે એમ કહ્યું હતું કે આ ફિલ્મનો રન ટાઈમ વધુ છે. ફિલ્મમાં માત્ર એક્શન જ એક્શન છે. ફિલ્મની વાર્તા સ્ટ્રોંગ નથી. ફિલ્મના સ્ક્રીનપ્લે તથા વિલનની ફરિયાદ કરતાં ક્રિટિકે ‘સાહો’ને બોરિંગ ગણાવી હતી. એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મને માત્ર પ્રભાસ તથા હેવી એક્શન સીન્સ સાથે જોઈ શકાય તેમ છે.
સેન્સર બોર્ડના એક મેમ્બરે કહ્યું હતું કે ‘સાહો’નો ફર્સ્ટ હાફ એવરેજ છે પરંતુ સેકન્ડ હાફ સારો છે. પ્રભાસ ફિલ્મમાં સારો લાગે છે. જોકે, ફિલ્મના ગીતો, વાર્તા તથા રન ટાઈમ અને VFX ખરાબ ક્વોલિટીના ગણાવ્યા હતાં.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide

gay dating profile dite
ફર્સ્ટ રિવ્યૂ / પ્રભાસની ‘સાહો’ને યુએઈમાં કેટલાંકે માસ એન્ટરટેઈનર ગણાવી તો કેટલાંકને બોરિંગ લાગી – The Press Of India
Comments are closed.