હળવદના”રાજ દરજી”હસુભાઈ નો આજે જન્મદિવસ

0
337
/
/
/

હળવદ શહેરમાં રહેતા એવાં રાજ દરજી શ્રી હસુભાઈ નો આજે જન્મદિવસ છે હસુભાઈને તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, સામાજિક કાર્યકરો,રાજકીય અગ્રણીઓ તેમજ તેમના સ્નેહીઓ મિત્રો સહિતનાઓ હસુભાઈ ને જન્મદિવસની facebook,whatsapp તેમજ ટેલિફોન દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે

હળવદ નહીં પરંતુ ઝાલાવાડ અને મચ્છુકાંઠા માં એ ટુ ઝેડ ટેલર નું ભાગ્યે જ કોઈએ નામ નહિ સાંભળ્યું હોય અહીં દેશની તેમજ રાજ્યની નામાંકિત હસ્તીઓ પોતાના કપડા શિવવા માટે આવી ચૂક્યા છે હસુભાઈ દરજી નો હસમુખો ચહેરો સૌ લોકો પસંદ કરે છે હસુભાઈ દરજી હળવદમાં એક આગવી જ પોતાની અલગ છાપ ધરાવે છે

મિત્રો હસુભાઈ દરજી વિશે તો જેટલું પણ લખી એટલું ઓછું પડે એવું વ્યક્તિત્વ ધરાવતા રાજ દરજી ને આજે તેઓના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

વધુમાં હસુભાઈ દરજીનું મિત્ર વર્તુળ પૂરા ગુજરાતમાં ફેલાયેલું છે તેથી આજે તેમના જન્મ દિવસના અવસર પર હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રૂબરૂ શુભેચ્છા આપવા માટે આવું તો અશક્ય છે જેથી તેઓના સ્નેહીઓ ટેલિફોનિક શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner