મોરબી 2 રાજકોટ તારીખ પ્રતિ શ્રી શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબત શિક્ષણ સુધારણા અંગે અમો આ પત્ર લખી આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે ગુજરાતમાં મોરબી જિલ્લામાં આવેલ ઉદ્યોગો સીરામીક નાના મોટા ઉદ્યોગો વગેરેમાં આવતા અલગ અલગ પ્રકારની મશીનરી જેમ કે પ્રેસ ઇટાલિયન તેમજ અન્ય મશીનરી જેમાં ખરાબ થાય ત્યારે રીપેરીંગમાં તેમજ જે મશીનરી પ્રેસ ને લગતી વિવિધ રીપેરીંગ બાબતની જ્ઞાન ભરી શિક્ષણ જો ગુજરાતમાં વિવિધ શાળા કોલેજો આઈ.ટી.આઈ માં અન્ય કોલેજોમાં તેમનો જો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે તો આ મોરબી જિલ્લામાં આવેલ વિવિધ ઉદ્યોગોમાં જે અન્ય રાજ્યમાંથી આવતા માણસોને જે રોજગારી અહીંયા મળે છે તે રોજગારી ગુજરાતમાં વસતા માણસોને મળે ખાસ કરીને મોરબી જિલ્લાના આજુબાજુના માણસોને આ રોજગારની તક નો લાભ મળે આમ હાલમાં મોરબીમાં આવેલ ઉદ્યોગોમાં જે જે મશીનરી તેમજ પ્રેસ વિગેરે ના આપની સરકાર દ્વારા સર્વે કરે તેમ જ જે સીરામીક ને મશીન પ્રેસ વગેરેને લગતી માહિતી દર્શાવતું શિક્ષણમાં જો આનું શિક્ષણ આપવામાં આવે તો આ મોરબી જિલ્લામાં આવેલું ઉદ્યોગોમાં મોરબી ગુજરાતના માણસોને માણસોને જ રોજગારી મળી રહે ને અન્ય રાજ્યમાંથી આવતા કારીગરોની મિકેનિકોની જગ્યાએ મોરબી ગુજરાતના કારીગરો મિકેનિકો માણસોને રોજગારી મળે તે હેતુથી આપને આ પત્ર લખી આપેલ જાણ કરું છું ઉપર મુજબનું શિક્ષણ આપવા ઘટતું કરવા વિનંતી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide