મોરબીમાં રાસ રંગત દાંડિયા ક્લાસિસનું આગામી 1 તારીખે ગ્રાન્ડ ઓપનિંગ

0
72
/
/
/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં રાસ ગરબાના શોખીનો માટે સારા સમાચાર છે આગામી પહેલી તારીખ 1/7/2022 ના રોજ ‘રાસ રંગત’ દાંડિયા ક્લાસિસ નો ભવ્ય શુભારંભ થશે

માહિતી મુજબ દાંડિયા કિંગ તરીકે જાણીતા પ્રકાશ કવૈયા દ્વારા આ વર્ષે વિવિધ અને તદ્દન નવા જ સ્ટેપ સાથે દાંડિયા ક્લાસિસ નો આગામી પહેલી તારીખથી શુભારંભ થવાનો છે જેનું સ્થળ રવાપર રેસીડેન્સી ની બાજુમાં આવેલ રુદ્રાક્ષ પ્લાઝા, લિટલ જીનીયસ હોબી સેન્ટર,રવાપર ઘુનડા રોડ છે તેમજ વધુ વિગતો માટે 9687004746 પર સંપર્ક કરવા જણાવાયું છે

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/