(અલનસીર માખણી દ્વારા) રાજકોટ: રાજકોટમાં આજે શહેર વિસ્તારમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તેમજ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો છે ત્યારે ભારે બફારા માં સેકાતા લોકોને આજે આવેલ વરસાદથી રાહત અનુભવાઈ હતી શહેરના રોડ રસ્તે પાણી ફરી વળ્યાં હતા જુઓ આ VIDEO…
(VIDEO જોવા અહીં ક્લિક કરો)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide