મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!
મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી સીલિંગ સુધીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે...
મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન
મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના...
માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે
માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે પદયાત્રીકો માટે સેવા કેમ્પનું...
મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!
મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે.
જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે....
વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો
મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જરૂરતના સમયે જ આવેલ વરસાદને કારણે મોરબી,...



















