Saturday, July 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી: પ્રધાનમંત્રી મહિલા ઘર યોજના હેઠળ સબસીડી સમયસર જમા ન થતી હોવાની રાવ

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત મોરબી : હાલ પ્રધાનમંત્રી મહિલા ઘર યોજના હેઠળ જમા થતી સબસીડી છેલ્લા 3 વર્ષથી ઘણા લોકોને જમા ન થયેલ હોવા અંગે સામાજિક કાર્યકર રાજુભાઇ દવે...

મોરબી : તંત્રની મંજૂરી સાથે વણકર સમાજ સેવા સમિતિ દ્વારા ચાર યુગલના લગ્ન યોજાયા

મોરબી : હાલમાં લોકડાઉન 4માં તંત્રએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, મોં પર માસ્ક અને નિશ્ચિત મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્નો, સગાઈ જેવા પ્રસંગો સંપન્ન કરવાની છૂટ આપી છે. ત્યારે આજે તા. 28ના રોજ વણકર...

હરીપર ગામે કારખાનાનો સિક્યુરિટી ગાર્ડ 7 બોટલ દારૂ સાથે ઝડપાયો

મોરબી : તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હરીપર ગામે એક સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાંથી સિક્યુરિટી ગાર્ડ જ વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના હરીપર (કેરાળા)...

માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ

માળિયા તાલુકા સેવા સદન ખાતે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ એ આપેલ આવેદનમાં જણાવ્યું...

મોરબી જિલ્લાના કોમ્પ્યુટર ઓપરેટરોની આજથી શરૂ થનાર હડતાળ પર અસમંજસતાઓ ભરી સ્થિતિ

મગફળી વેચાણની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રારંભે જ કોમ્પ્યુટર ઓપરેટરોનો તંત્રનું નાક દબાવવાનો પ્રયાસ  મોરબી : આજે જિલ્લાના 300થી વધુ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની માંગણીને લઈને આજથી હડતાળ પર ઉતરી જવના નિર્ણયને લઈને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe