લદ્દાખમાં તણાવની વચ્ચેપ પણ ચીને હિમાચલમાં ખેલી નાંખ્યો દાવ, રાતોરાત કરી દીધું ‘કારસ્તાન’
લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીનની સાથે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદ તણાવ ઓછો કરવાના પ્રયત્નોની વચ્ચે હવે ચીન હિમાચલ પ્રદેશથી અડીને આવેલી સરહદ પર રોડ નિર્માણ કરી રહ્યું...