રાજકોટમાં સતત વરસી રહ્યો છે વરસાદ જુઓ VIDEO
રાજકોટ : રાજકોટમાં અત્યારે સતત વરસાદ વરસી રહો હોવાના વાવડ મળી રહયા છે અમારા રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરા એ મોકલેલ જુઓ આ VIDEO...
રાજકોટમાં ભારે વરસાદનાં કારણે ન્યારી ડેમ થયો ઓવરફ્લો: 6 દરવાજા ખોલાયા
(અલનસીર માખાણી) : રાજકોટ સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. રાજકોટમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ નોંધાયો...
રાજકોટની SNK સ્કૂલની વિદ્યાર્થિનીના છેડતી મામલે ખળભળાટ : તપાસ કમિટીની રચના
તાજેતરમા રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કૂલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિની આ સંસ્થાના ધો.11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના શિક્ષણજગતમાં...
રાજકોટના સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે મોડી સાંજે ધરાશાયી
રાજકોટના ગીચ સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે
મોડી સાંજે ધરાશાયી થયો હતો,
જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો...
રાજકોટમાં કોરોના વિસ્ફોટ : એક સાથે 13 કેસ નોંધાયા, આંકડો 240ને પાર
(અલનસીર માખણી) રાજકોટમાં શહેરમાં કોરોનાનો બોમ્બ વિસ્ફોટ થયો છે. શહેરમાં આજે એકસાથે 13 કેસ નોંધાયા છે. આ સાથે તંત્ર દોડતું થયું છે. ત્યારે શહેરમાં કેસ નોંધાયેલ વિસ્તારમાં જરૂરી કામગીરી કરવા આરોગ્ય વિભાગની...





















