આવનારા શિવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત થયેલા આયોજનમાં ટંકારાની લીંબડા ચોંક ટિમ બની વિજેતા
ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા શિવરાત્રી પર્વ ઉજવણી પ્રસંગે રવિવારના રોજ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ – અલગ 16 ટીમોએ ભાગ લીધો હતો. ટંકારા લિમડા ચોકની ટિમ આ ટુર્નામેન્ટમાં વિજેતા બની હતી.
મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ ટંકારા ખાતે શિવરાત્રીના ઉત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે તારીખ 24/2/19ના રોજ વોલીબોલ ટૂર્નામેન્ટ યોજવામાં આવી હટી. જેમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગ્રામીણ વિભાગમાં ટંકારાની લીમડા ચોક ટીમ વિજેતા બની હતી જ્યારે શહેરી વિભાગમાં બી ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમોને પ્રોત્સાહન ઈનામો ટંકારા ટ્રસ્ટ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આર્ય સમાજના યુવાનો ભારે જહેમત ઉઠાવી હતી
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.