Tuesday, March 21, 2023
Uam No. GJ32E0006963

અમરેલી: પેપર 10 વાગ્યે શરૂ થાય અને ઓબ્ઝર્વરને 10:30 કલાકે બોલાવ્યા!

અમરેલી: પેપર લીક કાંડમા સાૈરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી પણ અેટલી જ જવાબદાર હાેવાનુ સામે અાવ્યું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર પેપર શરૂ થાય તે પહેલા અહી મુકાયેલા અાેબ્ઝર્વર પેપરના બંડલનુ સીલ...

અમરેલીમા કોરોના રસીકરણનો શુભારંભ, કોલેજના ડિનને પ્રથમ રસીનો ડોઝ અપાયો

અમરેલી: હાલ દેશભરમાં કોરોનાના અંતનો આરંભ કરવા માટે વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં વેક્સિનેશનના પ્રથમ તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ આજે ત્રણ સ્થળોએ રસીકરણની કામગીરી શરૂ...

અમરેલીના રાજુલામાં ગાડી સ્પીડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા

અમરેલી: તાજેતરમા જિલ્લાના રાજુલામાં ગઈકાલે મોડી રાત્રે સ્પીડમાં ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો...

અમરેલીના સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ગુજરાતના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે....

અમરેલી: બાબરા તાલુકામાં ગાૈચર દબાણ હટાવવા આવેદન પાઠવાયું

અમરેલી: તાજેતરમા બાબરા તાલુકામાં ગૌચરમાં મોટાપાયે દબાણ કરવામાં આવ્યું હોવાનું વખતો વખત રજુઆત કરવામાં આવે છે. તેમજ આંદોલન પણ થઈ ચૂક્યા છે. તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા ગૌચર પરનું દબાણ દૂર...
7,000FansLike
1,111FollowersFollow
135FollowersFollow
1,500SubscribersSubscribe

મોરબીમાં આગામી 22 તારીખના રોજ તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે

મોરબી: મોરબીમાં આગામી 22 તારીખના રોજ શક્ત શનાળા મુકામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે પ્રાપ્તવિગતો અને માહિતી અનુસાર મોરબીના શક્ત શનાળા મુકામે આવેલ નવા પ્લોટ...

મોરબીના સેવાભાવી દિપભાઈ મેરજાના ધર્મપત્ની હિતાક્ષીનો આજે જન્મદિવસ

મોરબીના નારણકા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158માં રહેતા પરેશભાઈ મેરજા તથા તેમનો પરિવાર હંમેશા સેવાકાર્ય સાથે જોડાયેલ છે ત્યારે...

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરાયો

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝના મહિલા પત્રકાર અને સબ એડિટર ક્રિષ્ના બુધ્ધભટ્ટીને પણ આ એવોર્ડ આપીને સન્માનિત કરાયા મોરબી: મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે...

મોરબી: આગામી રવિવારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયુષ્માન કાર્ડ અર્પણ કરાશે

મોરબી: 66 ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્યશ્રી દ્વારા શરૂ કરાયેલ "જન સુવિધા કેન્દ્ર" મારફતે આયુષ્યમાન કાર્ડ બનાવેલ છે. જે આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને માનનીય ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ...

આગામી ૨ અને ૩ માર્ચ ના રોજ મોરબીની બહેનો માટે આવી રહ્યું છે,...

આ એક્ઝીબીશનમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓના સ્ટોલ  મોરબી: ઉમા હોલ રવાપર ગામ ના ઝાપા...