Saturday, January 20, 2024
Uam No. GJ32E0006963

સ્ટેન્ડિગ કમિટીમાં લેવાયો નિર્ણય : જામનગરમા નહિ યોજાય લોકમેળો

જામનગર:  રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે અને દિવસે ને દિવસે જામનગરમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા કેસો ની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીને...

જામનગર : મેડિકલ સ્ટોર્સ લોકોને તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર શરદી-ખાંસીની દવાઓ ન આપે : કલેકટર

જામનગરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પગપેસારો વધી રહ્યો છે. એક સમયે જ્યારે જામનગરમાં માત્ર એક થી બે કેસની પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે કોરોના સંક્રમણની બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે...

જામનગર: માસ્ક મામલે પિતા પુત્રને ઢોર માર મારનાર ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ

(અલનસીર માખણી) જામનગર: કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાના સનસનાટી ભર્યા કિસ્સામાં વેપારીઓ ઉગ્ર માર્ગે વળે તે પહેલા જ જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને...

જોડિયાના બાલંભા ગામે રેતી ચોરી કરતા 16 શખ્સોને દોઢ કરોડના વાહનો સાથે રાજકોટ રેન્જની...

(સ્પેશ્યલ રિપોર્ટ: દિવ્યદ્રષ્ટિ મીડિયા ગૃપ દ્વારા) જામનગર: તા.૦૧/૦૭/૨૦૨૦ જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભાગામના ખારા વિસ્તારના ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ (રેતી) અંગે ખનનની પ્રવૃતી કરતા આશરે દોઢ કરોડના વાહનો (૧-એકસ્કેવેટર તથા ૯ ડમ્ફર...

જામનગર : જોડિયા તાલુકાના બાલંભા ગામે લાખો રૂપિયાની રેતી ચોરી ઝડપાઇ

(પ્રતિનિધિ દ્વારા) જામનગર:આજરોજ તારીખ 30/૬/૨૦,ના રોજ જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતી ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ અંગે વારંવાર ફરિયાદો થઇ હતી પરંતુ સ્થાનિક જવાબદાર અધિકારીઓ હપ્તાની લાલચે આંખ આડા કાન કરતા હતા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં યુવાને 45,000 નો મોબાઇલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું

મોરબી: મોરબીના સામાકાંઠે બહુચર રસ વાળા કિશનભાઈ મનસુખભાઇ વ્યાસે તેમની દુકાને આવેલ એક મહિલાનો ભુલાઈ ગયેલ કિંમતી મોબાઈલ કિંમત રૂ. 45,000 જે મૂળ...

મોરબી ટ્રાવેલ્સ એજન્ટોએ માલદીવનું બુકિંગ નહિ કરવાનો કર્યો નિર્ણય

માલદિવમાં ટૂંક સમય પહેલાં સરકાર બદલાઈ છે. અને આ નવી સરકાર ભારત વિરોધી ગતિ વિધિ કરતી હોવાનું સામે આવી રહ્યું છે. માલદિવમાં રહેલા ભારતીય...

મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો

: હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા...

મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ

મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા...

મોરબીમાં આયોજિત ૨ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનો લાભ લેતા ૩૨૦ વિદ્યાર્થીઓ

મોરબી: મોરબી ખાતે તા 5 ના રોજ ડો. હસ્તી બેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારનો ૧૨૫ તથા ૧૨૬ બે કેમ્પનું આયોજન...