Wednesday, June 7, 2023
Uam No. GJ32E0006963

વાંકાનેરના પ્રાથમિક શિક્ષણાધિકારી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો

વાંકાનેર: હાલ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો, આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે. ટીપીઈઓના નકારાત્મક વલણ સામે શિક્ષકો લડતના મૂડમાં છે. શિક્ષકોના...

વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ અને મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે ઝડપાયા

મોરબી : મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક હોટેલના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે પીસ્તોલ સાથે મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ બન્ને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી...

વાંકાનેરના રાણીમાં- રૂડીમાં ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિણનું અનુદાન અપાશે

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે. એમ આ વર્ષે પણ ૩૩...

મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે દબાણ હટાવવા કલેક્ટરને આવેદન અપાયું

હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું મોરબી : હાલ મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક દરગાહના નામે દિવસે – દિવસે ગેરકાયદે દબાણ વધવા લાગતા આ હટાવવા અંગે આજે હેરિટેજ બચાવો સમિતિ...

વાંકાનેરના વિનયગઢમાં લંગર નાખીને થતી મોટી વીજચોરી : રૂ. 54 લાખનો દંડ ફટકારાયો

વાંકાનેર : હાલ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ, અધિક્ષક ઈજનેર મોરબી અને કાર્યપાલક ઈજનેર વાંકાનેરની રાહબરી વિનયગઢ ગામે લંગર નાખીને થતી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રૂ. 54 લાખ જેવી માતબર...
7,000FansLike
1,111FollowersFollow
135FollowersFollow
1,500SubscribersSubscribe

જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું

જામનગર: જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું હતું આ અંગે વધુ વિગતો મુજબ જામનગર બાજુમાં આવેલ નકલંક રણુજા મંદિરની બાજુમાં શ્રી...

મોરબીના રાજપર કુતાસી મુકામે દેત્રોજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો અઢાર મો પાટોત્સવ યોજાયો

મોરબીના રાજપર કુતાસી મુકામે દેત્રોજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો અઢાર મો પાટોત્સવ યોજાયો હતો મોરબીના રાજપર કુતાસી મુકામે દેત્રોજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો અઢાર...

મોરબીના નેશનલ મોટર્સ વાળા ઈબુભાઈ નો આજે જન્મદિન

મોરબીના નેશનલ મોટર્સ વાળા ઈબુભાઈ નો આજે જન્મદિન હોય તેમને તેમના મિત્ર તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે. આપ પણ તેમને તેમના મો....

મોરબીમાં ખોવાયેલ પાકીટ મૂળ માલિકને આપી પ્રામાણિકતાનું ઉદાહરણ આપતા બેન્ક કર્મચારી

મોરબી: ટંકારા નજીક ખોવાયેલ પાકીટ મૂળ માલિકને પરત આપી એક્સિસ બેન્કના કર્મચારી એ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું આ બનાવની વિગતવાર માહિતી આપી તો...

મોરબીમાં આગામી તા. 22 ના રોજ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ નિમિતે મહારેલી

  મોરબી: કરણી સેના દ્વારા સમસ્ત હિન્દૂ ધર્મ સાથે મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલ છે. આગામી તારીખ 22/5/2023...