Monday, January 24, 2022
Uam No. GJ32E0006963

સોમવાર : મોરબી જિલ્લામાં આજે કોરોનાના કુલ નવા 11 કેસ, 2 દર્દીના મૃત્યુ: જિલ્લામાં...

મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં એક કેસ નોંધાયા : કુલ કેસ થયા 257 : ગઈકાલે રાત્રીના પોઝિટિવ આવેલ હળવદના બે દર્દીનો મોરબી જિલ્લાની સરકારી યાદીમાં સમાવેશ ન કરાયો મોરબી : મોરબી...

મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ સુધી સીસીરોડ બનાવવાનું કામ શરૂ થયું

 લોકોને હવે ફરી- ફરીને જવું નહિ પડે મોરબી : મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ એટલે ચિત્રા હનુમાનજી મંદિર સુધીનો 329 મીટરના લાંબા રોડને બન્ને બાજુએ સીસીરોડથી મઢવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.આ રોડનું...

મોરબી ન્યુમિસમેટીક ક્લબના બે સભ્યોને ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ’માં સ્થાન મળ્યું

મોરબી : મોરબીના રહેવાસી અને વકીલાતનો વ્યવસાય કરતા મિતેષ દિલીપકુમાર દવેને તેમના પાસે રહેલ સિક્કા, નોટ્સ તથા ટપાલ ટીકીટ અને હસ્તાક્ષરના સંગ્રહ બદલ ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે. સાથે મોરબીના...

સાંસદ વિહોણા મોરબી જીલ્લા માટે અલગ સાંસદ આપવાની CM વિજયભાઈ રૂપાણીને રજૂઆત

સરકાર દ્વારા મોરબીમાં આજુબાજુના પાંચ તાલુકાનો સમાવેશ કરીને મોરબી જીલ્લાની રચના કરવામાં આવી છે અને આ જીલ્લામાંથી મતદારો દ્વારા તેના મતાધિકારનો ઉપયોગ કરીને એક કે બે નહિ પરંતુ દેશના ચાર સાંસદોને ચૂંટવામાં આવે...

મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા જલારામ મંદિરમાં વૈકુંઠ રથ અર્પણ કરાયો

મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા મળેલ સહયોગનો સદ્ઉપયોગ કરીને શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરને વૈકુંઠ રથ (મોક્ષ રથ) અર્પણ કરવામા...
6,733FansLike
1,066FollowersFollow
128FollowersFollow
1,320SubscribersSubscribe

મોરબીમાં માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સને પોલીસે દબોચ્યો

પેન લેવા દુકાને ગયેલી સગીરાને અંદર બોલાવી દુકાન માલિકે અધમ કૃત્ય આચર્યું હતું મોરબી : હાલ મોરબીમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી માનસિક અસ્થિર સગીરાને તેના જ...

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા રાજયમંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

હાલ મોરબી જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે દિવસેને દિવસે હરણફાળ ભરતો હોવાથી ટ્રાફિક સહિતની વકરી રહી છે આથી મોરબી જિલ્લાને મહાનગરપાલિકાનો દરરજો આપવા સહિતની દિશામાં કાર્યવાહી...

મોરબી જિલ્લામાં આજે કોરોનાના 265 કેસ : એક્ટિવ કેસ 1000ને પાર થયા

80 ટકા કેસ મોરબી તાલુકામાં જ : જિલ્લામાંથી 102 દર્દીઓ થયા રિકવર મોરબી : આજે મોરબી જિલ્લાના કોરોનાના કેસ ગઈકાલ કરતા ઓછા આવ્યા છે. પણ...

માળિયા: મૃતક યુવાન પત્ની પાસે બીભત્સ માંગણી કરતો હોવાથી પતિએ તેનું ઢીમ ઢાળી દીધું

માળિયા પોલીસે મધ્યપ્રદેશ જઇને આરોપીને દબોચ્યો માળિયા : હાલ માળિયાના વીરવિદરકા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીને મધ્યપ્રદેશ જઈને દબોચી લીધો છે. બીજી...

મોરબી જિલ્લાના ૧૬૬ ઘર માઈક્રો-કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

મોરબી : હાલ મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૧૮/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના બે જાહેરનામા અનુસાર ૧૬૬ ઘરને...