હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો : બ્રિજેશ મેરજા

5
278
/

કોંગ્રેસે મને બહુ આપ્યું છે : મોરબી – માળીયાની જનતાનો વિશ્વાસ મારી સાથે છે

મોરબી : રાજ્યમાં ધારાસભ્યોની ઠેકડા – ઠેકડી વચ્ચે મોરબી – માળીયાના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ રહ્યાની વાત વહેતી થતા ધારાસભ્ય મેરજાએ સોશિયલ મીડિયા થકી પ્રજા સામે આવી સ્પષ્ટ કર્યું છે કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ સાથે જ જોડાયેલ રહીશ.

મોરબી – માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે સોશ્યલ મીડિયામાં વિડીયો અપલોડ કરી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મારા હિતશત્રુઓ મારા વિશે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે, કોંગ્રેસે મને ઘણું આપ્યું છે કહી કોંગ્રેસ સાથે જ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.