મોરબી: મચ્છુ-૨ કેનાલ નજીક થયેલ ટ્રિપલ અકસ્માતમાં યુવકનું મૃત્યુ

35
826
/

મૃતક યુવાન નાની વય નો હોય આ યુવાનના પિતા એ  યુવકની આંખો ચક્ષુદાન કરી

(રિપોર્ટ : જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે રફાળેશ્વર નજીક ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુ પામેલ હાર્દિક હરેશભાઇ આદરેજીયા ઉ.વ.25 જે બાઇક સવાર હોય ટ્રક અને આઈશર વચ્ચે આવી જતા મૃત્યુ પામેલ હોય દિવંગતના પિતાએ યુવાનની આંખો ચક્ષુદાન આપેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.