ટંકારા માં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો રણછોડદાસજી ચેરીટેબલ આંખ ની હોસ્પિટલ દ્વારા સેવાયજ્ઞ

0
130
/

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારામાં ગુરુભક્તો દ્વારા દર મહિનાની 6 તારીખે આંખનો સેવા કેમ્પ યોજવામાં આવે છે પરંતુ કોરોના ની વૈશ્વિક મહામારી લઈને હાલમાં આ કેમ્પ સરકાર ની ગાઈડલાઈન મુજબ યોજાઈ શકતો નથી જેથી કરીને આંખના દર્દીઓ અને નાના માણસો ને ખુબ તકલીફ નો સામનો કરવો પડે છે… પરંતુ મીડિયાના માધ્યમથી અમે ટંકારા તેમજ આજુબાજુ ની જરૂરિયાત મંદ જનતા ને ખાસ જણાવી કે આ સેવા કેમ્પ નો લાભ લેવા માટે તમે રાજકોટ

શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ – રાજકોટ* જય ને લય સકો છો ત્યાં આપને આંખની તમામ પ્રકારની ફ્રી સારવાર અને મોતિયાના મણી સાથે ના ઓપરેશન તદન ફ્રી કરી આપવામાં આવશે…ઉપરોક્ત માહિતી પત્રક માં વાંચી ને તમે ત્યાં નો લાભ લય સકો છો
તો જરૂરિયાત મંદ લોકો વધુને વધુ લાભ લે એવી સેવકગણ ગુરુ ભાઈઓએ યાદીમાં જણાવેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/