મોરબી: મારમારીના ગુન્હામા 8 વર્ષથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યા

0
56
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં ત્રણ આરોપીઓ છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા હતા

. આ ત્રણેય આરોપીઓ મોરબીના પાડાપૂલ નીચે હોવાની માહિતી મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે પાડાપૂલ નીચે દોડી જઈને મારામારીના ગુનામાં ફરાર રહેલા ત્રણ આરોપીઓ ઉદાભાઈ પોરતીનાભાઈ મૈડા, લીલાબેન ઉદાભાઈ મૈડા અને દિલ્લા મકના ગુડિયા (રહે મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબી પાડાપૂલ નીચે)ને ઝડપી લીધા હતા અને આ ત્રણેય આરોપીઓને એ ડિવિજન પોલીસના હવાલે કરતા એ ડિવિજન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/