હળવદમા યુપીની ગેંગરેપની ઘટનાનો વિરોધ, ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

0
48
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

તાજેતરમા ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુસકર્મ ની ઘટના ના આરોપીઓ ને ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનો એ સંયુક્ત રીતે આવેદન પાઠવી અને આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢી છે ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે સામુહિક દુષ્કર્મ ની ઘટના સંદર્ભે હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનોએ સંયુકત રીતે આ ઘટના ના આરોપીઓ ને વહેલામાં વહેલી તકે ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાંજે હળવદ શહેર ના સરાનાકા ખાતે સ્વ.મનીષાબેન ને શ્રદ્ધાંજલિ અર્પણ નું કાર્યક્રમ નું આયોજન પણ કરેલ હતુ.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/