વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રહેતી લીલાબેન રાજુભાઇ આદિવાસી (ઉ.વ.૫૨) નામની મહિલા ગઈકાલે તા.૧૯ ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં આ મહિલાનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide