મોરબી: પીપળી રોડ પર ગજાનન પાર્ક માં વિજળી પડી છતાં લોકોનો ચમત્કારિક બચાવ

0
563
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

{રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે મોડી સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક વિજળી પડવાથી એક મહિલાનું મૃત્યુ થયાની ઘટના પણ બની છે.

તેવામાં મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક માં વીજળી પડી છતાં લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. આજે માવઠા અને વરસાદના લીધે ઘણી જગ્યાઓ ઉપર વીજળી પડવાના સમાચાર આવ્યાછે માળીયા તાલુકાના મંદિરકી ગમે વીજળી પડવાથી એક મહિલાનું મુત્યુ પણ નીપજ્યું છે ત્યારે આજે પીપળી ના ગજાનંદ પાર્કમાં પણ વીજળી પડવાના સમાચાર છે પરંતુ ગજાનંદ પાર્કમાં આવેલ માં અમ્બાજી મંદિર ઉપર થી જાણે વીજળી માતાજીના ચરણ ને વંદન કરી જતી રહી  હોઈ તેમ ગજાનંદ પાર્ક સોસાયટી તથા માં અમ્બાજી મંદિર ને કોઈ પણ જાતની કોઈ નુકશાની આવેલી નથી નવરાત્રી દરમ્યાન આજે માં અમ્બાજી એ પોતાના ભક્તો નું રક્ષણ કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/