મોરબી રવાપર ગામે ઉમા હોલમાં યોગ દિવસ ની ઉજવણી

0
70
/

મોરબી રવાપર ગામે ઉમાં હોલ માં
યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને તમામ બહેનો ને અને દિકરી ઓને મોરબી જિલ્લા ના એસ પી રાહુલ ત્રિપાઠી સાહેબ અને ડી વાય એસ પી ઝાલા સાહેબ ના માર્ગ દર્શન હેઠળ મહીલા ઓને જાગૃતિ અને કાયદાની જાણકારી માટે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર લખધિરકા સાહેબે અને હિરેન ભાઇ ઉમા હોલ ચંદ્રકાન્ત ભાઇ કોઠીયા અને ચેતના બેન રૂપલબેન ભાવના બેન વીણા બેન કૈલાશ બેન મહિલા ઓને અને દિકરી ઓને સ્કૂલે અને કોલેજે જતી તમામ બહેનો ને કાયદા અનુસાર વક્તવ્ય આયપુ અને કાયદા ની જાણકારી આપી મહિલાને અને દિકરી યું ને કોઈ લુખા અને અવારા તત્વોથી ડરવાની જરુર નથી લડવાની જરુર છે મોરબી જીલ્લા પોલીસ તમારી સાથેજ છે તમારી સેવામાં જ છે જરુર પડે ત્યારે પોલીસ નો સંપર્ક કરી શકો છો તેવું મહીલા પોલીસ ઇન્સ્પેક્ટર રે લખધિરકા સાહેબે જણાવેલ હતું જાણકારી આપવા બદલ તમામ બાહેનો એ મોરબી જિલ્લા પોલીસ નો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/