[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી
વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી મોહનભાઇ કુંડારીયા,શ્રી વિનોદભાઈ ચાવડા,શ્રી દુર્લભજીભાઈ દેથરીયા ભારત સાધુ સમાજના અધ્યક્ષ શ્રી મુક્તાનંદ બાપુ,1008 મહામંડલેશ્વર માં કનકેશ્વરીજી ના હસ્તે થી (1)શહીદ રઘુભાઇ રૈયાભાઈ-ચોટીલા (2)ભગવાનભાઇ ડાભી-રામપરા(વઢવાણ)(3)કરણસિંહ ધીરૂભા ડાભી-મૂળી શહીદ પરિવાર ને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા 1-1 લાખના ચેક આપીને ધન્યતા અનુભવી,તેમજ અન્ય રાજકીય આગેવાનોતેમજ દેશના સંતો હાજર રહ્યા હતા , ભારત માતા કી જય
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide