ગાય ની કિંમત 23 કરોડ રૂપિયા? વિશ્વાશ નથી આવી રહ્યો ને? આ વાત એકદમ સાચી છે. આ ગાય નું નામ ઇસ્ટસાઈડ લેવિસડેલ ગોલ્ડ મિસ્સી છે અને તે અમેરિકા ના અલ્બર્ટા માં રહે છે. તેને દુનિયાની સૌથી મોંઘી ગાય પણ કહેવામાં આવી રહ્યું છે. હાલના દિવસોમાં આ ગાયનું જૂનુન લોકોને કંઈક એવી રીતે ચઢ્યું છે કે દરેક સ્પર્ધાઓ માં જીત હાંસિલ થઇ રહી છે. આ સિવાય કોઈ પ્રતિયોગિતામાં ભાગ લેતા પહેલા જ તેની જીત નિશ્ચિત જ માનવામાં આવે છે.
આગળના દિવસોમાં નીલામી ના દરમિયાન તેની બોલી લગાવામાં આવી હતી. જે 3.23 મિલિયન ડોલર(ભારતીય મુદ્રા માં 23 કરોડ રૂપિયા) હતી.
ઉત્તરી અમેરિકા માં ઉછેરાતી આ હોલ્સટીન જાતિ ની ગાયો ને દુનિયા ની સૌથી બેસ્ટ ગાયોમાંની એક માનવામાં આવે છે. મિસ્સી આ જ જાતિ ની ગાય છે જે એક નિશ્ચિત સમયાવીધી માં લગભગ 9,700 લીટર દૂધ આપે છે.
ઉત્તરી અમેરિકા અને કેનેડા હોલ્સટીન જાતિ ની ગાયો ને લીધે દૂધ ઉત્પાદન માં પણ ખુબ વધારો થયો છે.
અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide






















Comments are closed.