મોરબી: આજે શહિદ ભગતસિંહના જન્મદીને યુવાનો દ્વારા ગાંધીચોક ખાતે શહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ નું સન્માન

0
70
/

મોરબી: આજે મોરબીમાં યુવાનોએ શહીદ ભગતસિંહ ની ૧૧૩ માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી છે

યુવાનોના પ્રણેતા વીર શહીદ ભગતસિંહની આજે ૧૧૩ મો જન્મદિવસ છે ત્યારે મોરબીના યુવા સામાજીક કાર્યકર કેતનભાઈ રામાવત સહિતની ટીમે મોરબીના ગાંધીચોક ખાતે આવેલી વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલ હાર પહેરાવી અને સન્માન કરેલ હતું

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/