વાંકાનેર: તાલુકાના યુવા ભાજપ અગ્રણી અને સતત લોકસેવાના કામોમાં પરોવાયેલા રહેતા એવા જગદીશસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે જેથી આજે તેમને ચોતરફથી જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. જગદીશસિંહ ઝાલા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ હોય તેમજ અનેક વખત રક્તદાન કેમ્પ પણ સફળતા પુર્વક યોજેલ હોય સાથે કોરોના મહામારીના સમયમાં પણ લોકસેવા કરેલ હોય જેથી તેઓએ બહોળી લોકચાહના મેળવી હોય આથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide