જામનગર શહેર અને જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણ વાદળછાયું બન્યું હતું
તેમજ બપોર બાદ કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ખાસ કરીને કાલાવડમાં સાંજે 5 થી 6 દરમિયાન 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો શહેરમાં અડધો ઇંચ, લાલપુરમાં પોણો ઇંચ, જામજોધપુર પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide