મોરબી તાલુકામાં 52.69 ટકા અને માળિયા તાલુકામાં 50 ટકા મતદાન નોંધાયું
મોરબી : હાલ મોરબી માળીયા બેઠકની પેટા ચૂટણી માટે મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 2,71,467 મતદારોમાંથી 52.37 ટકા થયું હતું. એટલે કે 1,41,430 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેંમાં મોરબી શહેર અને તાલુકાના 2,11,437 મતદારો માંથી 1,11,403 જેટલા મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો તો માળીયા મિયાણા શહેર અને તાલુકાના 60,030 મતદારોમાંથી 30,027 મતદારોએ તેના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ બન્ને તાલુકાની મતદાન ટકાવારી જોઈએ તો મોરબી તાલુકાનું અંદાજિત મતદાન 52.69 ટકા નોંધાયું હતું. તો માળીયા મિયાણા તાલુકાનું અંદાજિત 50 ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે આ બેઠક પર મોરબી શહેરના બોરીયા પાટી વિસ્તારમાં આવેલ બુથ નમ્બર 227 A માં સૌથી વધુ 81.66 ટકા મતદાન થયું હતું. જયારે સૌથી ઓછું મતદાન માળીયા મિયાણા તાલુકાના લવણપુર બુથમાં નોંધાયું હતું. અહીં માત્ર 2.03 ટકા મતદાન જ થયું હતું. આટલા ઓછા મતદાનનું એક કારણ નજીકના બુથ ન્યુ નવલખીમાં મતદાનનો બહિષ્કાર થયા બાદ અહીં પણ મતદાન અટકી ગયું હતું અને અહીના મતદારોએ પણ મતદાનથી અળગા રહ્યા હતા. આમ કોરોના મહામારી તેમજ અન્ય કેટલાક અન્ય મુદાઓ જોતા મતદાન ઓછું થવાની ભીતિ સેવાઈ રહી હતી જોકે બન્ને પક્ષના ઉમેદવારો તેમના કમિટેડ મતદારો વધુને વધુ મતદાન મથક સુધી પહોંચે અને મતાધિકારનો ઉપયોગ કરે તે માટે દોડધામ કરી હતી જેના કારણે મતદાન ગ્રાફ 52.32 ટકા સુધી પહોંચી શક્યો હતો આમ ગઈકાલે યોજાયેલી મોરબી માળીયા બેઠકની મતદાન પ્રકિયામાં બન્ને તાલુકાનું મળી 52.37 ટકા સુધી પહોંચી શકેલ હતું.
બુથ વાઇઝ મતદાનના આંકડા
1-હરીપર 46.97%, 1-A-હરીપર 50.30%, 2-કાજરડા-1 57.12%, 3 કાજરડા-2 56.84%, 4-ચીખલી 61.06%, 5-વેણાસર 41.89%, 5-A-વેણાસર 54.43%, 6-મંદરકી 71.33%, 7-જૂનાઘાંટીલા-1 44.33%, 8-જૂનાઘાંટીલા-2 45.83%, 9-જુનાઘાંટીલા-3 49.89%, 10-જુનાઘાંટીલા-4 32.59%, 11-કુંભાડીયા 59.31%, 12-ખીરઈ 62.39%, 13-ફતેપર 41.77%, 14-હંજીયાસર 52.35%, 14-A-હંજીયાસર 45.32%, 15-માળીયા-1 57.09%, 15-A-માળીયા-1 41.35%, 16-માળીયા-2 39.97%, 16-A-માળીયા-2 33.23%, 17-માળીયા-3 42.11%, 17-A-માળીયા-3 42.31%, 18-માળીયા-4 47.20%, 18-A-માળીયા-4 50.66%, 19-માળીયા-5 47.91%, 19-A-માળીયા-5 52.02%, 20-માળીયા-6 50%, 20-A-માળીયા-6 62.30%, 21-માળીયા-7 54.34%, 21-A-માળીયા-7 50.71%, 22-માળીયા-8 57.88%, 23-જાજાસર-1 49.06%, 24-જાજાસર-2 50.50%, 25-વિરવદરકા 47.69%, 26-સુલતાનપર 63.78%, 27-ખાખરેચી-1 50.37%, 28-ખાખરેચી-2 56.98%, 28-A-ખાખરેચી-2 64.60%, 29-ખાખરેચી-3 50.23%, 29-A-ખાખરેચી-3 44.62%, 30-ખાખરેચી-4 60.28%, 31-વેજલપર-1 45.14%, 32-વેજલપર-2 48.41%, 33-રોહિશાળા 69.89%, 34-માણાબા 49.48%, 35-વાઘરવા 46.84%, 36-રાસંગપર 45.69%, 37-સોનગઢ 59.62%, 38-નાનીબરાર-1 38.24%, 39-નાનીબરાર-2 33.15%, 39-A-નાનીબરાર-2 35.84%, 40-ભાવપર-1 51.25%, 41-ભાવપર-2 39.10%, 42-બગસરા 54.01%, 43-મોટીબરાર 60.63%, 44-જસાપર 62.14%, 45-નવાગામ 60.09%, 46-વવાણીયા 58.60%, 47-વવાણીયા-2 67.71%, 48-વવાણીયા-3 56.14%, 49-લક્ષ્મીવાસ 55.53%, 50-ચમનપર 80.16%, 51-મોટાભેલા-1 40.64%, 52-મોટાભેલા-2 44.61%, 53-નાનાભેલા 53.44%, 54-મેઘપર-1 45.57%, 55-મેઘપર-2 54.22%, 56-વર્ષામેડી 60.32%, 57-લવણપુર 2.03%, 58-સરવડ-1 62.16%, 58-A-સરવડ-1 57.17%, 59-સરવડ-2 62.28%, 60-સરવડ-3 59.26%, 61-દેરાળા 48.04%, 61-A-દેરાળા 62.86%, 62-તરઘડી 41.74%, 62-A-તરઘડી 43.65%, 63-મોટાદહીંસરા 47.36%, 64-મોટાદહીંસરા-2 51.66%,65-મોટાદહીંસરા-3 45.59%, 66-મોટાદહીંસરા-4 70.22%, 67-મોટાદહીંસરા-5 50.68%, 68-ખીરસરા 49.17%, 69-બોળકી 65.24%, 70-ન્યૂનવલખી 00%, 71-કુંતાસી-1 37.06%, 72-કુંતાસી-2 40.93%, 72-A-કુંતાસી-2 33.99%, 73-નાનાદહીંસરા 54.61%, 74-ચાંચાવદરડા 48.89%, 75-ચાંચાવદરડા-2 23.16%, 67-મહેન્દ્રગઢ 54.89%, 77-સોખડા 46.84%, 78-બહાદુરગઢ 42.80%, 79-નવાનાગડાવાસ 68.62%, 80-પીલુડી 67.91%, 81-રાપર 52.19%, 82-અણિયારી 65.08%, 83-જેતપર-1 54.98%, 84-જેતપર-2 55.37%, 85-જેતપર-3 52.96%, 85-A-જેતપર-3 56.95%, 86-જેતપર-4 55.93%, 87-વાઘપર-1 77.29%, 88-વાઘપર-2 73.36%, 89-જુનાગડાવાસ-1 74.12%, 90-જુનાગડાવાસ-2 61.38%, 91-ગુંગણ -1 51.42%, 92-ગુંગણ-2(કૃષ્ણનગર) 54.00%, 93-ગાળા-1 50%, 94-ગાળા-2 53.85%, 95-શાપર 44.72%, 96-જસમતગઢ 57.17%, 97-ચકમપર-1 48.95%, 98-ચકમપર-2 57.78%, 99-ઝીકીયાળી-1 54.45%, 100-ઝીકીયાળી-2 54.21%, 100-A-ઝીકીયાળી-2 48.05%, 101-જીવાપર(ચ)-1 50.87%, 102-જીવાપર(ચ)-2 59.04%, 103-કેરાળા 54%, 104- હરીપર 60.11%, 105-નવાસાદુળકા-1 60.40%, 106-નવાસાદુળકા-2 54.49%, 107-ભરતનગર-1 66.88%, 108-ભરતનગર-2 65.75%, 109-લક્ષ્મીનગર-1 72.30%, 110-લક્ષ્મીનગર-2 63.68%,111-રવાપર(નદી) 71.45%, 112-ભક્તિનગર 53.68%, 113-જુનાસાદુળકા 53.69%, 114-અમરનગર 56.74%, 115-બેલા(રંગપર)-1 58.86%, 116-બેલા(રંગપર)-2 58.06%, 117-રંગપર-1 71.71%, 117-A-રંગપર-1 67.51%, 118-રંગપર-2 58.21%, 119-શનાળા(તળાવિયા) 63.73%, 120-ટીમ્બડી 60.54%, 120-A-ટીમ્બડી 54.01%, 121-ધરમપુર-1 55.30%, 122-ધરમપુર-2 55.67%, 123-અમરેલી 63.75%, 124-મહેન્દ્રનગર-1 71.22%, 125-મહેન્દ્રનગર-2 57.99%, 125-A-મહેન્દ્રનગર-2 60.55%, 126-મહેન્દ્રનગર-3 56.64%, 127-મહેન્દ્રનગર-4 44.79%, 128-મહેન્દ્રનગર-5 61.43%, 129-મહેન્દ્રનગર-6 66.98%, 130-મહેન્દ્રનગર-7 52.95%, 131-મહેન્દ્રનગર-8 59.76%, 132-મહેન્દ્રનગર-9 51.55%, 133-મહેન્દ્રનગર-10 47.78%, 133-A-મહેન્દ્રનગર-10 50.47%, 134-ભડીયાદ-1 41.92%, 134-A-ભડીયાદ-1 59.08%, 135-ભડીયાદ-2 57.80%, 136-ભડીયાદ-3 51.67%, 137-ભડીયાદ-4 62.57%, 138-ભડીયાદ-5 63.96%, 139-ત્રાજપર-1 58.26%, 139-A-ત્રાજપર-1 44.42%, 140-ત્રાજપર-2 62.08%, 141-ત્રાજપર-3 49.38%, 142-ત્રાજપર-4 44.31%, 143-ત્રાજપર-5 49.30%, 144-ત્રાજપર-6 53.46%, 145-ત્રાજપર-7 59.02%, 146-ત્રાજપર-8 54.99%, 147-ત્રાજપર-9 63.89%,148-મોરબી-1 59.28%, 148-A-મોરબી-1 57.97%, 149-મોરબી-2 55.06%, 149-A-મોરબી-2 62.37%, 150-મોરબી-3 52.79%, 151-મોરબી-4 47.01%, 152-મોરબી-5 31.02%, 152-A-મોરબી-5 41.73%, 153-મોરબી-6 54.50%, 153-A-મોરબી-6 57.84%, 154-મોરબી-7 46.18%, 154-A-મોરબી-7 57.85%, 155-મોરબી-8 72.54%, 155-A-મોરબી-8 76.77%, 156-મોરબી-9 56.06%, 157-મોરબી-10 54.29%, 157-A-મોરબી-10 54.14%, 158-મોરબી-11 70.47%, 159-મોરબી-12 64.37%, 159-A-મોરબી-12 62.83%, 160-મોરબી-13 61.89%, 160-A-મોરબી-13 51.20%, 161-મોરબી-14 38.72%, 162-મોરબી-15 53.45%, 162-A-મોરબી-15 41.91%, 163-મોરબી-16 36.23%, 163-A-મોરબી-16 35.37%, 164-મોરબી-17 47.02%, 164-A-મોરબી-17 44.70%, 165-મોરબી-18 50.69%, 165-A-મોરબી-18 49.4%, 166-મોરબી-19 38.33%, 166-A-મોરબી-19 44.91%, 167-મોરબી-20 35.99%, 167-A-મોરબી-20 44.26%, 168-મોરબી-21 45.79%, 168-A-મોરબી-21 50.90%, 169-મોરબી-22 59.20%, 169-A-મોરબી-22 52.99%, 170-મોરબી-23 42.02%, 171-મોરબી-24 62.895, 171-A -મોરબી-24 60.04%, 172-મોરબી-25 46.44%, 172-A-મોરબી-25 33.10%, 173-મોરબી-26 35.38%, 174-મોરબી-27 23.58%, 175-મોરબી-28 47.10%, 175-A-મોરબી-28 58.18%, 176-મોરબી-29 45.65%, 176-A-મોરબી-29 44.16%, 177-મોરબી-30 41.51%, 178-મોરબી-31 39.79%, 178-A-મોરબી-31 43.75%, 179-મોરબી-32 58.41%, 179-A-મોરબી-32 57.35%, 180-મોરબી-33 53.90%, 181-મોરબી-34 54.56%, 181-A-મોરબી-34 57.09%, 182-મોરબી-35 56.25%, 182-A-મોરબી-35 60.25%, 183-મોરબી-36 53.31%, 184-મોરબી-37 47.57%, 184-A-મોરબી-37 45.42%, 185-મોરબી-38 63.07%, 185-A-મોરબી-38 62.73%, 186-મોરબી-39 59.64%, 186-A-મોરબી-39 49.33%, 187-મોરબી-40 46.05%, 187-A-મોરબી-40 46.44%, 188-મોરબી-41 49.61%, 188-A-મોરબી-41 54%, 189-મોરબી-42 39.48%, 189-A-મોરબી-42 46.03, 190-મોરબી-43 52.71%, 190-A-મોરબી-43 38.32%, 191-મોરબી-44 31.65%, 191-A-મોરબી-44 43.78%, 192-મોરબી-45 55.78%, 192-A-મોરબી-45 45.69%, 193-મોરબી-46 34.03%, 193-A -મોરબી-46 53.99%, 194-મોરબી-47 43.71%, 194-A-મોરબી-47 49.93%, 196-મોરબી-49 56.43%, 196-A -મોરબી-49 49.62%, 197-મોરબી-50 42.78%, 197-A -મોરબી-50 44.25%, 198-મોરબી-51 53.14%, 199-મોરબી-52 54.64%, 200-મોરબી-53 46.40%, 200-A- મોરબી-53 53.10%, 201-મોરબી-54 48%, 201-A-મોરબી-54 45.47%, 202-મોરબી- 38.19%, 202-A મોરબી-55 49.64%, 203-મોરબી-56 37.46%, 203-A-મોરબી-56 37%, 204-મોરબી-57 41.22%, 204-A-મોરબી-57 47.11%, 205-મોરબી-58 43.77%, 206-મોરબી-59 49.84%, 207-મોરબી-60 45.83%, 208-મોરબી-61 41.03%, 208-A -મોરબી-61 34.97%, 209-મોરબી-62 53.63%, 210-મોરબી-63 55.44%, 210-A-મોરબી-63 41.70%, 211-મોરબી-64 48.80%, 211-A-મોરબી-64 46.20%, 212-મોરબી-65 51.49%, 212-A-મોરબી-65 44.49%, 213-મોરબી-66 44.19%, 213-A-મોરબી-66 35.18%, 214-મોરબી-67 56.30%, 214-A-મોરબી-67 54.81%, 215-મોરબી-68 51.05%, 215-A-મોરબી-68 53.83%, 216-મોરબી-69 47.985, 216-A-મોરબી-69 45.61%, 217-મોરબી-70 46.38%, 217-A-મોરબી-70 63.84%, 218-મોરબી-71 69.16%, 219-મોરબી-72 61.38%, 220-મોરબી-73 46.36%, 221-મોરબી-74 60.76%, 221-A-મોરબી-74 64.67% 222- મોરબી 75 – 59.97%, 222- A મોરબી 75 – 51.51 %, 223- મોરબી 76 – 66.51%, 224- મોરબી 77 – 54.20%, 225- મોરબી 78 – 57.56%, 225- A મોરબી 78 – 41.32%, 226- મોરબી 79 – 60.08%, 227- મોરબી 80 – 80.58%, 227 A મોરબી 80- 81.66%, 228- મોરબી 81 – 70.81%, 229- મોરબી 82 – 50.37%, 229 A – મોરબી 82 – 44.01%, 230 મોરબી -83 – 61.13%, 231- મોરબી 84 – 54.09%, 231 A – મોરબી 84 – 58.91%, 232- મોરબી 85 – 54.08%, 232- A મોરબી 85 – 64.67%, 233- મોરબી 86 – 44.72%, 233 A મોરબી 86 – 52.33%, 234 મોરબી 87 – 56.33%, 235- મોરબી 88 – 61.72%, 236- મોરબી 89 – 58.20%, 237- મોરબી 90 – 45.89%, 237 A – મોરબી 90 – 48.11%, 238- મોરબી 91 – 50.39%, 238 A મોરબી 91 – 53.61%, 239- મોરબી 92 – 60.84%, 239 A મોરબી 92 – 56.13%, 240- મોરબી 93 – 57.70%, 240 A -મોરબી 93 – 47.93%, 241- મોરબી 94 – 59.01%, 241 A મોરબી 94 – 67.47%, 242- મોરબી 95 – 51.33%, 242 A મોરબી 95 – 56.67%, 243- મોરબી 96 – 58.27%, 244- મોરબી 97 – 54.63%, 245- મોરબી 98 – 52.52%, 246- મોરબી 99 – 40.96%, 247- મોરબી 100 – 41.48%, 248- મોરબી 101 – 37.19%, 248 A મોરબી 101 – 50.31%, 249- મોરબી 102 – 51.86%, 249 A -મોરબી 102 – 51.39%, 250- મોરબી 103 – 55.22%, 251- મોરબી 104 – 45.05%, 252- મોરબી 105 – 37.34%, 253- મોરબી 106 – 45.21%, 253 A – મોરબી 106 – 55.06%, 254- મોરબી 107 – 53.43%, 254 A – મોરબી 107 – 52.86%, 255- મોરબી 108 – 55.78%, 255 A – મોરબી 108 – 52.57%, 256- મોરબી 109 – 59.96%, 257- મોરબી 110 – 58.25%, 258- મોરબી 111 – 33.93%, 258 A – મોરબી 111 – 52.92%, 259- મોરબી 112 – 38.53%, 259 A – મોરબી 112 – 44.14%, 260- મોરબી 113 – 60.82%, 260 A મોરબી 113 – 67.38%, 261- મોરબી 114 – 51.09%, 262- મોરબી 115 – 54.20%, 263- મોરબી 116 – 42.66%, 263 A – મોરબી 116 – 47.17%, 264- મોરબી 117 – 54.64%, 264 A મોરબી 117 – 32.42%, 265 મોરબી 118 – 63.24%, 265 A – મોરબી 118 – 57.67%, 266- મોરબી 119 – 60.48%, 267- મોરબી 120 – 56.81%, 267 A – મોરબી 120 – 44.99%, 268- મોરબી 121 – 32.65%, 268 A મોરબી 121 – 35.54%, 269- મોરબી 122 – 57.91%, 269 A મોરબી 122 – 57.03%, 270 મોરબી 123 – 66.92%, 270 A મોરબી 123 – 54.05%, 271 મોરબી 124 – 50.00%, 271 A મોરબી 124 – 42.23%, 272- મોરબી 125 – 48.56%, 273 મોરબી 126 – 39.06%, 273 A મોરબી 126 – 38.87%, 274 મોરબી 127- 55.78%, 275- મોરબી 128 – 50.96 % ,276 મોરબી 129 – 50.96%, 276 A મોરબી 129 – 52.22%, 277- મોરબી 130 – 45.13%, 277 A મોરબી 130 – 52.30%, 278- મોરબી 113 – 54.05%, 278 A મોરબી 131 – 46.01%, 279 મોરબી 132 – 41.45%, 279 A મોરબી 132 – 36.25%, 280 મોરબી 133 – 38.06%, 280 A મોરબી 133 – 45.94%, 281 મોરબી 134 – 54.53%, 281 A મોરબી 134 – 50.09%, 282 મોરબી 135 – 42.01%, 283 મોરબી 136 – 41.83%, 284 મોરબી 137 – 62.08%, 285 મોરબી 138 – 64.82%, 286 મોરબી 139 – 58.96%, 286 A મોરબી 139 – 56.83%, 287 મોરબી 140 – 56.50%, 287 A મોરબી 140 – 46.84%, 288 મોરબી 141 – 64.33%, 289 મોરબી 142 – 52.50%, 289 A મોરબી 142 – 34.92%, 290 મોરબી 143 – 56.98%, 290 A મોરબી 143 – 47.99%, 291 મોરબી 144 – 58.30%
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide