મોરબી : હિન્દૂ શાસ્ત્રના નિયમ પ્રમાણે હિન્દુ ધર્મમાં શિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. અને હિંદુ લોકો ખુબ જ આસ્થા સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે. એટલા માટે આ દિવસે પાર્થિવ લિંગ બનાવીને શિવ પૂજાનું વિશેષ પુણ્ય મળે છે.
શિવપુરાણમાં પણ પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કલિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરુ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide