મોરબીના સેવાભાવી યુવાનો વાવાઝોડાગ્રસ્ત પીડિતોની મદદે આવ્યા

0
92
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: તાજેતરના વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં નુકશાન થવા પામ્યું છે અનેક લોકો બેઘર થયા છે ત્યારે મોરબીના સેવાભાવી યુવાનો અસરગ્રસ્તની વ્હારે આવ્યા છે અહીંથી રાશન કીટ તૈયાર કરી ટીમ રવાના થઇ છે

મોરબીના સેવાભાવી યુવાનો નવઘણ ભરવાડ, કિશન રબારી, ચિરાગ બોરીચા, મેઘરાજ ભરવાડ, હાર્દિક પટેલ, વિપુલ રબારી, યશ પટેલ, પોપટ મેર અને ભરત આહીર સહિતના જીવનજરૂરી રાશનની તમામ ચીજવસ્તુઓની ૧૫૦૦ થઈ ૨૦૦૦ કીટ તૈયાર કરી વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તાર જેવા કે રાજુલા, અમરેલી, ગીર અને ઉના સહિતના વિસ્તારમાં વિતરણ કરવા પહોંચ્યા છે ઉપરાંત નળિયાની ટ્રક ભરીને સાથે લઇ ગયા છે જેનું વિતરણ કરાશે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/