મોરબી તાલુકાના હાલ 81 ગામો પૈકી 22 ગામોમાં સમરસ ગ્રામ પંચાયત
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. 19ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. મોરબી જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે મોરબી જિલ્લામાં ચૂંટણી જાહેર થયેલા કુલ 303 ગામો પૈકી 71 ગામો સમરસ બન્યા છે તથા 196 ગામોમાં સ્પર્ધા યોજાનાર છે. તેમજ કુલ 405 મતદાન મથકો પૈકી 100 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી તાલુકાની વાત કરીએ તો 81 ગામોમાં ચૂંટણી જાહેર થયેલ છે. જે પૈકી 22 ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયત બનેલ છે, જયારે 48 ગામો હરીફાઈમાં ઉતરેલા છે. તેમજ કુલ 122 મતદાન મથકોમાંથી 39 મતદાન મથકોને સંવેદનશીલ નક્કી કરવામાં આવેલ છે. ત્યારે જાણો કાલે રવિવારે મોરબી તાલુકાના ક્યા-ક્યા ગામોમાં જામશે ચૂંટણીનો જંગ જામશે?
મોરબી તાલુકાના ગામો
1. બાદનપર (આ.)
2. રામગઢ
3. પીપળીયા
4. વિરપરડા
5. મોડપર
6. બગથળા
7. કાંતિપુર
8. બરવાળા
9. નાની વાવડી
10. પંચાસર
11. થોરાળા
12. રાજપર
13. રવાપર
14. લખધીરનગર
15. લીલાપર
16. જોધપર (નદી)
17. મકનસર
18. જાંબુડિયા
19. પાનેલી
20. કાલિકાનગર
21. લખધીરપુર
22. લાલપર
23. આંદરણા
24. ઊંચી માટેલ
25. ચકમપર
26. જીવાપર (ચ.)
27. ખરેડા
28. જીકીયારી
29. રાપર
30. જેતપર
31. ખેવાળીયા
32. નારાણકા
33. માનસર
34. જેપુર
35. ગોરખીજડીયા
36. ટીમ્બડી
37. ધરમપુર
38. સોખડા
39. હરીપર
40. કેરાળા
41. ગાળા
42. શાપર
43. બેલા
44. પીપળી
45. શનાળા (ત.)
46. ઘુંટુ
47. ત્રાજપર
48. માળીયા-વનાળીયા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide