મોરબી : હાલ સર્વોપરી શૈક્ષણિક સંકુલ દ્વારા સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી સર્વોપરી સંકુલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સંકુલની મેનેજમેન્ટ ટિમ, સ્ટાફ, કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ સહિતનાએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પમાં કુલ 74 બોટલ રક્ત એકત્ર થયું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide