મોરબી હાલ તાલુકાનું ચાચાપર ગામ સ્ત્રી સશક્તિકરણની અનોખી મિશાલ પૂરી પાડી છે જેમાં સરપંચથી લઈને તમામ સભ્યો મહિલા છે અને મહિલાઓના હાથમાં ગ્રામ પંચાયતની કમાન રહેશે અને મહિલાઓ ગ્રામ પંચાયતનું સંચાલન કરશે
ચાચાપર ગામના મહિલા સરપંચ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, ઉપસરપંચ હંસાબેન મનહરભાઈ ફેફર, સભ્ય હંસાબેન વિનોદભાઈ ભાલોડીયા, ચંદ્રિકાબેન જયસુખભાઈ વાછાણી, રીટાબેન દિલીપભાઈ સનિયારા, રાજશ્રીબેન દિપકભાઇ ભાલોડિયા, અનીતાબેન ખોળાભાઈ રાઠોડ, કાંતાબેન અમૃતભાઈ ચૌહાણ, છાંયાબેન મનીષભાઈ હોથી એમ મહિલા પેનલે ચાર્જ સંભાળ્યો છે અને મહિલાઓ ગ્રામ પંચાયતનું સંચાલન કરશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
















