રાહતના સમાચાર મોરબી જીલ્લો બન્યો કોરોના મુક્ત

0
125
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી જીલ્લો ફરી કોરોના મુક્ત થયો છે અને આજે એક દર્દી સજા થયા છે જેથી એક્ટીવ કેસનો સંખ્યામાં ૦ પર પહોચી છે મોરબી જીલ્લો કોરોના મુક્ત થયો તે અવશ્ય રાહતની વાત છે પણ સાવચેતી જરૂરી છે જો સાવચેતી નહિ રાખીએ તો ચોથી લહેરની સંભાવના વર્તાઈ રહી છે

મોરબી જીલ્લમાં આજે ૪૮૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં થી એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી તો એક દર્દી સાજો થતા જીલ્લો કોરોના મુક્ત બન્યો છે તો જીલ્લામાં આજ દિન સુધીમાં કુલ ૧૦૪૧૮ દર્દીઓ સાજા થયા છે તો કુલ ૯૫ મૃત્યુ નોંધાયા છે અને પોઝીટીવ કેસ પણ કુલ ૧૦૭૬૭ નોંધાયા છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/