જિલ્લા અને દરેક તાલુકામાં માર્ગદર્શકોની નિમણુંક
મોરબી : હાલ મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ થી વિદ્યાર્થીના કારકિર્દી માટે મહત્વની ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા
શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ મુંજવતા પ્રશ્નો હોય તો એના નિરાકરણ માટે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી દ્વારા જિલ્લા અને દરેક તાલુકા લેવલે એક – એક માર્ગદર્શકની નિમણુંક કરવામાં આવી છે અને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન તા. 12 -04-2022 સુધી સવારે 10 થી સાંજે 6.30 સુધી ચાલુ રહેશે
જિલ્લા અને તાલુકા પ્રમાણે માર્ગર્શક અને હેલ્પલાઇન નંબરમોરબી શહેર :- એન.જે.સાણજા. -૯૮૨૫૮૪૫૮૪૯
મોરબી ગ્રામ્ય :- એસ. એ. જાવિયા ૯૮૭૯૭૮૩૪૭૦
માળીયા (મી) :- એસ. કે. પટેલ
ટંકારા:- આર. પી. મેરજા
૯૮૭૯૭૨૧૮૫૦
વાંકાનેર :- એમ. એ. માથકીયા ૯૯૭૯૦૦૮૧૩૮
હળવદ :- જી. આર. પાડલિયા
૯૯૭૯૦૨૧૫૦૦
જીલ્લાકક્ષા :- પી. વી. અંબારીયા ૯૮૭૯૭૮૪૦૩૩
રાજય કક્ષાના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૦૦ છે.
૯૪૨૮૨૨૨૫૮૮
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide