મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી

0
353
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા : આજે મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જળ સંરક્ષણ,વોટર હાર્વેસ્ટિંગ અને વરસાદી પાણીના સંચાર થીમ પર આંગડવાડી કેન્દ્રો પર ઉજવણી કરવામાં આવી હતી.થીમ મુજબ અલગ-અલગ વિભાગ સાથે સંકલન કરી ગ્રામસભામાં તેમજ આંગડવાડી કેન્દ્રો પર ગ્રામજનોમાં જાગૃતિ લાવવામાં આવી હતી.

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા તા.21 થી 4 એપ્રિલ સુધી પોષણ પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે.જે અંર્તગત આજરોજ જળ સંરક્ષણ,વોટર હાર્વેસ્ટિંગ અને વરસાદી પાણીના સંચાર અને સદુપયોગ બાબતે ટંકારા ICDS વિભાગ દ્વારા તમામ આંગણવાડી કેન્દ્રો પર ઉજવણી કરવામાં આવેલ હતી.થીમ મુજબ અલગ-અલગ વિભાગ સાથે સંકલન કરી ગ્રામસભામાં તેમજ આંગણવાડી કેન્દ્રો પર ગ્રામજનોમાં જાગૃતિ લાવવામાં આવી હતી.આંગડવાડી વર્કર અને હેલ્પર તેમજ પંચામૃત વિભાગના કર્મચારીઓ તથા સદસ્યો હાજર રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/