સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થયું

0
165
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થઇ ગયું છે. હેકરોએ તેમના પેઈજનું નામ બદલી ‘NFT Blockchain’ નામ કરી નાખ્યું છે.

ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પર વેરિફાઇડ પેઈજ ગઈકાલે હેક થઇ ગયું છે. હેકરો દ્વારા તેમના પેઈજનું નામ બદલીને ‘NFT Blockchain’ નામ કરી નાખ્યું છે. જેમાં ક્રિપ્ટો કરન્સી વિષેની પોસ્ટ જોવા મળી રહી છે. અને અમુક પોસ્ટ મોહનભાઈ કુંડારીયાની પણ હજુ જોવા મળે છે.આ બાબતે મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું છે કે તેમને ફેસબૂક પેઇજ હેક થવાનો ખ્યાલ નથી. તેમના ફેસબૂક પેઇજ હેન્ડલ કરનારનો સંપર્ક કરી પ્રતિક્રિયા આપશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/