લાલપર નજીક રોડ ઉપર કોઈક માટીનો ઢગલો ઠાલવી ગયું

0
107
/

મોરબી : મોરબીમાં રોડ ઉપર પથ્થર તથા કાટમાળનો ઢગલો ઠાલવીને અમુક તત્વો જાણી જોઈને પ્રજાને નડવાની પ્રવૃત્તિ સમયાંતરે કરતા રહે છે.

આવી જ રીતે લાલપર પાસે રોડ ઉપર કોઈક અજાણ્યા લોકોએ માટીનો ઢગલો કરી દિધો છે. જેના કારણે રોડ અડધો બ્લોક થઈ ગયો છે. અહીંથી પસાર થતા વાહનચાલકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/