મોરબીના લાતી પ્લોટમાં કાદવમાં ટ્રક ફસાઇ ગયો

0
106
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના લાતી પ્લોટમાં આજે એક ટ્રક ફસાઈ ગયો હતો. જેને કારણે આ વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લાતી પ્લોટ 7માં આજે લોખંડના પાઇપ ભરેલો એક ટ્રક કાદવમાં ફસાઈ ગયો છે. અહીં ભૂગર્ભ ગટરના ઉભરાવાથી કાદવ જમા થઈ ગયો છે. જેમાં આ ટ્રકના ટાયર ખૂંચી ગયા હતા. હાલ ટ્રકને ખાલી કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન લોકોને અહીંથી અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે. બીજી તરફ લાતી પ્લોટમાં સુવિધાના અભાવે અહીં સમસ્યાઓ ઉભી જ હોય છે. ત્યારે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/