મ્યુનિસિપલ કમિશનર આવતા જ મહાપાલિકા કચેરીમાં સફાઇ અભિયાન શરૂ

0
309
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી મહાપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સાંભળ્યો છે. ત્યારે આજથી જ મહાપાલિકાની અંદર સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરે મોરબી શહેરમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. પણ મહાપાલિકાના ગ્રાઉન્ડમાં જ કચરાના ઢગલા ખડકાયેલા હોય, મહાપાલિકા દ્વારા પહેલા કચેરીમાંથી જ સફાઈ શરૂ કરી છે. આમ મહાપાલિકા થતા જ તંત્રમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. હવે શહેરીજનોને આશા છે કે આવી રીતે સમગ્ર શહેરમાં પણ સફાઈ ઉપર ભાર મૂકવામાં આવે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/