[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યારે આ અવસરે મોરબીના લાલપર ગામે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે રામ રાત્રિ શાખા લાલપર દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રીરામની મહાઆરતીનો લ્હાવો લીધો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide