હળવદમાં બે અસામાજિક તત્વોએ ગેરકાયદે ખડકેલી હોટેલનું ડીમોલેશન

0
0
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
હળવદ : હળવદમાં અનેકવાર પોલીસ ચોપડે ચડેલા બે અસામાજિક તત્વોએ સરકારી જગ્યામાં હોટેલ ખડકી દીધી હોય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે નગરપાલિકાની ટિમ દ્વારા આ હોટેલનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંકજ ચમનભાઈ ગોઠી તથા તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી વિરુધ્ધમાં ઈંગ્લીશ દારૂના અને હથિયારના અને મારામારીના તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે. તે અસામાજિક તત્વોની કબજા ભોગવટાની હળવદમાં સામંતસર તળાવની પાળ પાસે હાઈવે નજીક આવેલ “ઘરનો રોટલો” નામની હોટલ છે આ જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવેલ છે જેથી નગરપાલિકા દ્વારા નોટિસ ફાળવી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હોટલનું બે જેસીબી મશીન દ્રારા ડિમોલેશન કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/