મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

0
1
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ વાળી ને તેના ભાઈ ને જાન થી મારી નાખવાની ધમકી આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદા થી ફરિયાદીના વાલીપણા માંથી અપહરણ કરી સુરેન્દ્રનગર સુરત હરિદ્વાર ખાતે લઈ જઈ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે તેવી ફરિયાદના આધારે આરોપી પ્રકાશ ઉર્ફે પિન્ટુ તુલસીદાસ મીરાણી ની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ નામદાર કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા નામદાર સેસન્સ કોર્ટમાં પંડ્યા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને નામદાર કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ જાહેર કરેલ છે આ કેસમાં આરોપી પ્રકાશ ઉર્ફે પિન્ટુ તુલસીદાસ મીરાણી તરફે મોરબી વકીલ બી. ડી.ઝાલા તેમજ મયુર પી. પુજારા રોકાયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/