મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

0
15
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે.

જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ખાડાઓ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં અને વરસાદી માહોલમાં આ ખાડાઓ પાણીથી ભરાઈ જતા હોવાના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે ત્યારે તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું સમારકામ કરવાની માંગ કરી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/