રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા ના પગમાં ખરી માં નીકળતા લોહી જીવાત ની સારવાર કે કેમ્પ રાખવા અંગે આપ સાહેબને વિદિત થાય કે ઉપરોક્ત બાબતે ગુજરાત ભરમાં ગાય ખોટીયા જેવા અબોલ જીવમાં આ જ ખરવા મોવા જેવો ફાટી નીકળેલ રોગ છે જેથી ગાયોના પગની ખરીમાં જીવાતું તેમજ નીકળતા લોહીથી જેથી આ અબોલ જીવ એટલો બધો દુઃખી થાય છે કે નથી ચાલી શકતો નથી બેસી શકતો ને ચાલે તો પગની ખરી માંથી લોહીની ધારા વહે છે અને જીવાત થવાના કારણે આ પશુધન ખૂબ દુઃખી થાય છે જેથી આ પશુધનમાં આવેલ ખરવા મોવાના રોગ જેવા ગંભીર બીમારીમાંથી આ પશુધનને મુક્ત કરવા માટે ગામેગામ ખરવા મોવા રોગ નો કેમ્પ રાખવા તેમજ ખરવા મોવા રોગની રસી મુકવા મારી આ રજૂઆત છે આમ રેઢિયાર ગાયુ આ રોગથી એટલી બધી પીળાય છે ને દુઃખી થાય છે તો આ ખરવા મોવા ના રોગમાં થી આ પશુધનને મુક્ત થાય તેના માટે પશુ વાન તેમજ પશુ ડોક્ટરની મદદ લઈ અને ગામે ગામ શહેર શહેરમાં રેઢીયાર ગાયુને આ રોગમાંથી મુક્તિ મળે તેવું ઘટતું કરવા મારી નમ્ર વિનંતી છે વંદે માતરમ જય હિન્દ જય ભારત તારીખ 9 ડિસેમ્બર 2025

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide

















