સુખપર અને શક્તિનગર ગામે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
હળવદ: હળવદ તાલુકાના સુખપર અને શક્તિનગર ગામે મોરબી જિલ્લા પંચાયત દ્વારા રોગચાળા સામે રક્ષણ મેળવવા ગર્ભવતી મહિલાઓને દવાયુક્ત મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું હતું
મોટાભાગે ચોમાસાની ઋતુમાં રોગચાળો માથું ઉંચકતા હોય છે અત્યારે હાલ હળવદમાં પણ રોગચાળાએ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે દેખા દીધી છે ત્યારે હાલ આરોગ્ય ટીમ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના એક એક ઘર ખૂંદી વળી ફોગીંગ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે
ત્યારે જિલ્લા પંચાયત દ્વારા પણ રોગચાળાને નાથવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખા દ્વારા હળવદ તાલુકાના સુખપર અને શક્તિનગર ગામે ગર્ભવતી મહિલાઓને સ્વસ્થ સુરક્ષા માટે દવાયુક્ત મચ્છરદાની નું વિતરણ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમંતભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિવિધ રોગચાળા સામે રક્ષણ મેળવવા માહિતગાર કર્યા હતા
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide