મોરબી : આરોગ્ય કેન્દ્રોમાં રંગોળી સ્પર્ધા દ્વારા મેલેરિયા અંગે જાગૃતિ ફેલાવાનું પગલું

    0
    38
    /

    મોરબી : ગઈકાલે તા. 12ના રોજ જુન માસ – મેલેરીયા માસની ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લામાં નવતર પ્રયોગના ધોરણે મેલેરિયા વિષે જનજાગૃતિનો સંદેશો આપતી રંગોળી હરીફાઈનું આયોજન કરેલ છે. આ રંગોળી મોરબી જીલ્લાના તમામ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૫ અર્બન હેલ્થ સેન્ટરમાં બનાવવામાં આવેલ છે. આ રંગોળી દ્વારા લોકોમાં મેલેરિયા બાબતે તકેદારી રાખવા અંગેના સંદેશાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને રંગોળી દ્વારા જન-જાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે.

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    /