ટંકારા: આજરોજ સાંજે 6:00 કલાકે 66 ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળી ની સામાન્ય સભા તથા ખેડૂત શિબિર મા મુખ્ય કાર્યક્રમો અધ્યક્ષ શ્રી ઇફકો કોપરેટીવ સંસ્થા ડિરેક્ટર શ્રી તથા જેતપુર ધારાસભ્ય શ્રી જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ શ્રી તથા 66 ટંકારા પડધરી ના માનનીય ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા સાહેબ . ક્રિપકો ઓપરેટિવસ સંસ્થા ડિરેક્ટર શ્રી માનનીય મગનભાઈ ધનજીભાઈ વડાવિયા સાહેબ શ્રી રાજકોટ જિલ્લા જિલ્લા બેંક મેનેજિંગ ડિરેક્ટર સખીયા સાહેબ. મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ભવનભાઈ ભાગ્યા સાહેબ શ્રી તથા મોરબી જિલ્લા દૂધ સેવા સહકાર મંડળી પ્રમુખશ્રી સંગીતાબેન કગથરા સાહેબ શ્રી તથા અન્ય જિલ્લા સેવા સહકારી મંડળી તથા માર્કેટિંગ યાર્ડ મોરબી તથા અન્ય સહકારી આગેવાન રાજકીય આગેવાન તથા ગ્રામ પંચાયત અગ્નિનોશ્રીઓ ઉપસ્થિત રહીને ભવ્ય કાર્યક્રમ આયોજન થયુ
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide