હળવદમાં રીપેરીંગ માટે પડેલી કારમાં ઓચિંતી આગ લાગી

0
8
/

હળવદ : હળવદના સરા રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં સિદ્ધનાથ પાર્કમાં ગેસ વેલ્ડીંગના કામ માટે મુકવામાં આવેલી એક ફોર્ડ કંપનીની કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી.

આ આગને કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે કાર 90 ટકા ઉપર બળી ગઈ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/