[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] શહીદ દિવસે ક્રાંતિવીરોની પ્રતિમાને રાષ્ટ્રભક્ત અજય લોરીયા સ્વચ્છ કરવામાં આવેલ હતી
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર શહીદ દિવસ નિમિતે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે અમર શહીદ ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ,સુભાષચંદ્રબોઝ,ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાની અજયભાઈ લોરીયા એ સફાઈ કરી રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરેલ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide